બોટાદ નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, બોટાદ,  બોટાદ નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઢસા જં. તેમજ ઢસા ગામ માથી ભાજપ ના કાર્યકર્તા ઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં ઢસા જં. ના સરપંચ ભરતભાઈ કટારીયા, યુસુફભાઇ આકબાણી, કમલેશભાઈ ગઢવી, મનહરભાઈ ત્રિવેદી તેમજ ઢસા ગામ ના કાળુભાઇ પાવરા વગેરે ઢસા ગામ તેમજ ઢસા જં. ના તમામ ભાજપ ના કાર્યકર્તા ઓ એ આ સન્માન સમારોહ માં હાજરી આપી હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પોતાના વતન મા પધારી રહેલા લોકપ્રિય સાંસદ ડો.ભારતીબેન શિયાળ ને આવકારવા આજે બોટાદ જીલ્લા ના ઢસા ના … Continue reading બોટાદ નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ